પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગના મૂલ્ય કરતાં $\frac{1}{n}$ ગણું મૂલ્ય કઈ ઊંડાઈએ થાય છે? (પૃથ્વીની ત્રિજ્યા $= R$)

  • A
    $\frac{R}{n}$
  • B
    $\frac{R}{n^{2}}$
  • C
    $\frac{R(n-1)}{n}$
  • D
    $\frac{Rn}{n-1}$

Explore More

Similar Questions

પૃથ્વીને સમાન દળ ઘનતા ધરાવતો ગોળો ધારીએ તો,જો પૃથ્વીની સપાટી પર કોઈ પદાર્થનું વજન $250 \; N$ હોય,તો પૃથ્વીના કેન્દ્ર સુધીના અડધા અંતરે તેનું વજન ($N$ માં) કેટલું હશે?

વિષુવવૃત્ત પાસે પૃથ્વીની ત્રિજ્યા,ધ્રુવ પ્રદેશ પાસેની પૃથ્વીની ત્રિજ્યા કરતાં આશરે કેટલા મીટર જેટલી વધારે છે ($,000 \ m$ માં)?

પૃથ્વીનો હાલનો કોણીય વેગ $\omega$ છે. પૃથ્વીએ કેટલા કોણીય વેગથી ફરવું જોઈએ જેથી વિષુવવૃત્ત પર રહેલા પદાર્થનું વજન શૂન્ય જણાય ($\omega$ માં)? (જવાબને $\omega$ ના ગુણાંકમાં દર્શાવો)

જો પૃથ્વીનું દળ બદલાયા સિવાય તેની ત્રિજ્યા બમણી થાય,તો પૃથ્વીની સપાટી પર રહેલા $m$ દળના પદાર્થના વજનમાં શું ફેરફાર થશે?

જો પૃથ્વીની ત્રિજ્યા અચળ રાખીને તેની ઘનતા બમણી કરવામાં આવે,તો ગુરુત્વાકર્ષણને કારણે નવો પ્રવેગ શોધો ($m/s^2$ માં)? $(g = 9.8 \ m/s^2)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo